શ્લોક ૨૦૭

नेत्थं य आचरिष्यन्ति ते त्वस्मत्सम्प्रदायतः । बहिर्भूता इति ज्ञोयं स्त्रीपुंसैः साम्प्रदायिकैः ।।२०।।


અને જે બાઇ ભાઇ આ શિક્ષાપત્રીની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને ઇચ્છાનુસારે વર્તન કરશે, તે તો અમારા સંપ્રદાય થકી બહિષ્કૃત છે, એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રીપુરુષોએ જાણવું અર્થાત્ આ મેં કહેલા ધર્મોમાં વર્તે એજ મારા, બીજા નહિ. એમ જાણવું. ।।૨૦૭।।