શ્લોક ૨૦૪

सच्छास्त्राणां समुद्धृत्य सर्वेषां सारमात्मना । पत्रीयं लिखिता नृणामभीष्टफलदायिनी ।।२०४।।


અને સર્વે શાસ્ત્રોના સારને અમોએ અમારી બુદ્ધિ વડે ઉદ્ધારીને આ શિક્ષાપત્રી લખી છે, અને આ શિક્ષાપત્રી સર્વે મનુષ્ય માત્રને મનવાંછિત ફળને આપનારી છે. ।।૨૦૪।।