શ્લોક ૨૦૩

इति सङ्क्षेपतो धर्माः सर्वेषां लिखिता मया । साम्प्रदायिकग्रन्थेभ्यो ज्ञोय एषां तु विस्तरः ।।२०३।।


અમારા આશ્રિત એવા જે બાઇ ભાઇ સર્વે સત્સંગીઓના સામાન્ય અને વિશેષ ધર્મો આ રીતે સંક્ષેપે કરીને અમોએ લખ્યા છે. અને આ ધર્મનો વિસ્તાર તો સાંપ્રદાયિક જે ગ્રન્થો તે થકી જાણવો. ।।૨૦૩।।