શ્રી નરનારાયણદેવ

દ્વિશતાબ્દી મહોત્સવ

૧૮ - ૨૬ એપ્રિલ ૨૦૨૩

આવો અને અમારી સાથે શ્રી નરનારાયણદેવનાં ચરણ કમળમાં બે સદીઓથી થતી આનંદમય ભક્તિના મહોત્સવમાં જોડાઓ - ચૂકી ન શકાય તેવો ભવ્યાતિભવ્ય મહોત્સવ

જાઓ મુખ્ય વેબસાઇટ અથવા આગળ વિસ્તારો

૨૬ એપ્રિલ, બુધવાર

 • ૬am
  મહાભિષેક
 • ૮:૩૦am
  સવાર ની કથા
  સ્વામી શ્રીકૃષ્ણસ્વરૂપદાસજી
 • ૧૨pm
  ઉત્સવસમાપન
 • ૩pm
  રાજોપચાર પૂજા
  સ્થળ: ભુજ મંદિર
 • 3:30pm
  સ્વયંસેવક સભા
  સ્થળ: સભા મંડપ, બદ્રિકાશ્રમ
ચોથો દિવસ

૨૧ એપ્રિલ, શુક્રવાર

સાતમો દિવસ

૨૪ એપ્રિલ, સોમવાર

આઠમો દિવસ

૨૫ એપ્રિલ, મંગળવાર

સંખ્યામાં મહોત્સવ

1000000
અપેક્ષિત યાત્રિકો
0
સભા મંડપ ધારણ-શક્તિ
0
ભોજનાલય ધારણ-શક્તિ
1000000
રહેવાની સાંગવાળો
0
સ્વયંસેવકો
0
મહા વિષ્ણુ યજ્ઞ કુંડો

ઉત્સવ પૂર્વે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ #NND200

શ્રી નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવનાં ઉપલક્ષ્યમાં થયેલાં આયોજનોની યાદી.

શરૂઆત

12

જાન્યુઆરી

ભુજ નિવાસીઓ અને દૂર નાના ગામડે રહેનારો વ્યક્તિઓ જે મોટા શહેરો માં દાવા દકતરી માટે જઈ શકતા નથી તેમના માટે દવા અને વૈદો ની સુવિધાઓ.

23

માર્ચ

ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સદગુરુ સ્વામી ધર્મનંદનદાસજી,સદ્ પાર્ષદ જાદવજી ભગત ના શુભ આશિષથી નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં માનનીય લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ને પધારવા ભાવભર્યું નિમંત્રણ.

શરૂઆત

6

જાન્યુઆરી

આવો અને જોડાઓ ભુજ મંદિરમાં થતી મહાપૂજા અને મહાઅનુષ્ઠાન. ભક્તિ માં લિન થવાનો અદભુત સહયોગ પ્રાપ્ત થયો છે.

24

ફેબ્રુઆરી
Yagna Sala Bhumi Poojan

મહંત સ્વામી, સંતો અને અન્ય હરિભક્તો, યજ્ઞ શાળા ભૂમિપૂજનમાં હાજરી આપી હતી.

6

ફેબ્રુઆરી
bhumi-poojan-banner

મહંત સ્વામી, સંતો અને અન્ય હરિભક્તો, બદ્રિકાશ્રમ, શ્રી નરનારાયણ દેવ મહોત્સવ સભા મંડપ ભૂમિપૂજનમાં હાજરી આપી હતી.

15

જાન્યુઆરી
cycle-yatra-banner

૩૦૦ કિલોમીટર થી વધુનું અંતર કાપીને, કાલુપુર મંદિર અમદાવાદથી શરૂ કરીને ભુજ મંદિરના ચોગાન પહોંચતા સાયકલ સવારો પ્રવાસે નીકળ્યા હતા.

15

નવેમ્બર ૨૦૨૨
nimantran-yatra-banner

નરનારાયણ દેવ, સંતો અને ભક્તો સાથે, દરેકને વ્યક્તિગતને હાર્દિક આમંત્રણ આપવા માટે નજીકના શહેરો અને ગામોની મુલાકાત લઈ રહ્યા છે.

28

જુલાઈ
Hamisarovar

સંતો અને ભક્તોએ હમીરસરોવર તળાવની આસપાસ પરિક્રમા કરી, ભગવાનનું નામ પ્રેમમગ્ન થઈને ગાતા હતા .

6

ફેબરીયારી
raas-banner

નરનારાયણ દેવના ૨૦૦ માં મહાઉત્સવ દરમ્યાન મહારાસ ઉત્સવમાં ૨૦૦થી વધુ ટોળાઓ ભાગ લીધો હતો.

23

માર્ચ ૨૦૨૨
pheri-banner

પવિત્ર સ્વામિનારાયણ મહામંત્ર સમગ્ર કચ્છની શેરીઓમાં ગુંજી ઉઠ્યો હતો કારણ કે ગૃહી અને ત્યાગી બંને સંધ્યા ફેરીમાં ભાગ લેવા માટે ભેગા થયા થયા અને ગામો ગામો અને શેરી શેરી ફરે છે

guગુજરાતી